Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 7:8 - કોલી નવો કરાર

8 પણ પાપે આ આજ્ઞાનો ઉપયોગ કરીને બધાય પરકારની લાલસ ઉત્પન્ન કરી કેમ કે, નિયમશાસ્ત્ર વગર પાપ મરેલ છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 7:8
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

લોભ, દુષ્ટતા, કપટ, કામાતુરતા, ભુંડી નજર, નિંદા, અભિમાન અને મુરખાય નીકળે છે.


જો હું આવતો અને એને ઈ વાત કેતો, તો ઈ પાપી નો ઠરાવાત, પણ હવે એની પાહે પોતાના પાપો હાટુ કોય બાનું નથી.


જે કામો બીજા કોયે કરયા નથી, ઈ જો મે તેઓની વસે કરયા નો હોત, તો ઈ પાપી નો ઠરાવાત, પણ હવે તો તેઓએ જોયને મને અને મારા બાપનો પણ નકાર કરયો છે.


કેમ કે, શાસ્ત્રનું પાલન કરવાથી કોય પણ માનસ પરમેશ્વરની હારે હાસા નય ઠરે એટલે કે, મુસાનું શાસ્ત્ર આપણને દેખાડે છે કે, આપડે પાપી છયી.


પરમેશ્વર એની ઉપર ગુસ્સો કરે છે જે શાસ્ત્રને પુરી રીતેથી નથી માનતા. અને જ્યાં શાસ્ત્ર જ નથી ન્યા શાસ્ત્રનો કોય ભંગ પણ થાતો નથી.


વળી ગુનાઓ વધારે થાય ઈ હાટુ શાસ્ત્ર આવ્યું, પણ જ્યાં પાપ વધારે થયુ, ન્યા એની કરતાં વધારે કૃપા થય.


કેમ કે, પાપે તક ગોતીને આજ્ઞા દ્વારા મને દગો આપ્યો અને એની જ દ્વારા મને મારી પણ નાખ્યો.


તો શું નિયમશાસ્ત્ર જે હારું હતું, મારા મોતનુ કારણ બન્યું છે? નય! કોયદી નય! પણ આ પાપ હતું જેણે એવુ કરયુ. પાપે ઈ જ નિયમશાસ્ત્રનો જે હારું હતું ઉપયોગ કરયો અને મારી હાટુ મોત લયને આવ્યું. આવી રીતે પાપે દેખાડયુ કે, ઈ ખરેખર શું છે, અને આજ્ઞાએ દેખાડ્યું કે, પાપ પુરી રીતે ખરાબ છે.


તો આવી દશામાં ખરાબ કરનારો માણસ હું નથી, પણ પાપ છે જે મારામાં રેય છે.


હું નિયમશાસ્ત્ર જાણયા વગર જીવતો હતો, પણ જઈ હું નિયમશાસ્ત્રને હમજો તો તઈ મારી અંદર પાપ કરવાની ખુબ જ ઈચ્છા થય અને હું મરી ગયો.


મોતનો ડંખ પાપ છે, અને પાપનું સામર્થ્ય નિયમ છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ