Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 7:20 - કોલી નવો કરાર

20 પણ જો હું ઈ કરું છું જેની ઈચ્છા નથી કરતો, તો ઈ કરનારો હું નથી રયો, પણ પાપ જે મારામાં રેય છે

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 7:20
2 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ હાટુ જે ઈ નાનામાંથી નાની આજ્ઞાઓમાંથી એક પણ જો તોડે છે અને બીજાઓને એવું કરતાં શીખવાડે છે, તો ઈ સ્વર્ગના રાજ્યમાં બધાયથી નાનો હમજવામાં આયશે, પણ જે એનું પાલન કરે છે અને શીખવાડે છે, ઈ સ્વર્ગના રાજ્યમાં મોટો હમજવામાં આયશે.


તો આવી દશામાં ખરાબ કરનારો માણસ હું નથી, પણ પાપ છે જે મારામાં રેય છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ