Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 7:2 - કોલી નવો કરાર

2 કેમ કે, જે બાયને ઘરવાળો છે, ઈ જીવે ન્યા હુધી નિયમથી એની હારે બંધાયેલી રેય છે, પણ જો એનો ઘરવાળો મરી જાય, તો ઈ એના ઘરવાળાના નિયમમાંથી છૂટી જાય છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 7:2
6 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ એનો ઘરવાળો જીવતો હોય, તઈ જો ઈ બીજા માણસની હારે રેય, તો એણે છીનાળવુ કરયુ ગણાય, પણ જો એનો ઘરવાળો મરી જાય, તો ઈ નિયમથી છુટ્ટી થય છે અને જો ઈ બીજા માણસની હારે પવણે, તો ઈ છીનાળ ગણાય નય.


પણ આપડે ઈ નિયમશાસ્ત્રના હાટુ મરી ગયા જેણે એકવાર આપણને બાંધી લીધા હતા. હવે નિયમશાસ્ત્રથી એવી રીતે છૂટી ગયા, કે હવે આપડે પરમેશ્વરની સેવા જુની રીતે લખેલ નિયમશાસ્ત્રને માનવાથી નથી કરતાં પણ આત્મામાં રેવા દ્વારા નવી રીતેથી કરી છયી.


જ્યાં હુધી કોય બાયનો ધણી જીવે છે, ન્યા હુધી એની હારે જ રેવું જોયી, અને જો જઈ એનો ધણી મરી જાય, તો ગમે એની હારે લગન કરી હકે છે, પણ ઈ પરભુમાં વિશ્વાસ કરનારો હોવો જોયી.


બાયડીને પોતાના દેહ ઉપર કોય અધિકાર નથી ઈ ધણીનું છે અને ઈ જ પરકારે ધણીનું પણ પોતાના દેહ ઉપર અધિકાર નથી, ઈ બાયડીનું છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ