19 કેમ કે, જે હારા કામ કરવાની હું ઈચ્છા રાખુ છું, ઈ તો નથી કરતો, પણ જે ખરાબ કામની ઈચ્છા નથી કરતો, ઈ કરયા કરું છું
ઈ વારંવાર રાત દિવસ ડુંઘરાઓ અને મહાણોની જગ્યાએ રાડો પાડતો અને પાણાથી પોતાને ઘાયલ કરયા કરતો હતો.
અને જે હું કરું છું એને નથી ઓળખતો, કેમ કે, જે હું ઈચ્છું છું ઈ નથી કરતો, પણ જેને હું ધિક્કારુ છું, ઈજ કરું છું.