Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 7:12 - કોલી નવો કરાર

12 તો આપડે કય હકી છયી કે, નિયમશાસ્ત્ર પવિત્ર છે અને આજ્ઞા પવિત્ર, ન્યાયી અને હારી છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 7:12
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

આ જગતના રીતી-રિવાજોનું અનુસરણ નો કરો, પણ પોતાના મનને પુરેપુરા પરિવર્તન દ્વારા તમારો વ્યવહાર પણ બદલતો જાય, જેથી તમે પરમેશ્વરની હારી અને ગમતી, અને પુરેપુરી ઈચ્છા જાણી હકો.


તો શું આપડે નિયમશાસ્ત્રને વિશ્વાસ દ્વારા અરથ વગરનો ઠરાવી છયી? નય! કઈયેય નય! કેમ કે, જઈ આપડે વિશ્વાસ કરી છયી તો અમે દેખાડી છયી કે, આપડે ઈ હમજી છયી કે, પરમેશ્વરે નિયમશાસ્ત્ર કેમ આપ્યું.


કેમ કે, આપડે જાણી છયી કે, નિયમશાસ્ત્ર તો આત્મિક છે, પણ હું માણસ છું અને હું પાપનો ગુલામ છું.


અને જે, હું નથી ઈચ્છતો ઈ જ ખરાબ કામો હું કરું છું, તો હું માનીલવ છું કે, નિયમશાસ્ત્ર હારું છે.


આપડે જાણી છયી કે, મૂસાના નિયમશાસ્ત્રને શીખવાડવું ઈ બોવ હારી વાત છે, જો એને હારી રીતે શીખવાડવામાં આવે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ