22 એથી એનો વિશ્વાસ એને લેખે ન્યાયીપણાને અરથે ઠરાવ્યો.
શાસ્ત્ર શું કેય છે? આ કે, પરમેશ્વરે જે વાયદો કરયો હતો એની ઉપર ઈબ્રાહિમે વિશ્વાસ કરયો, અને એના હાટુ પરમેશ્વરે પોતાની હારે ન્યાયી ઠરાવ્યો.
ઈ જ રીતે પરમેશ્વર જે માણસને કરણી વગર ન્યાયી ગણે છે, એને દાઉદ હોતન આ પરમાણે આશીર્વાદ આપે છે કે,