18 તેઓએ પરમેશ્વરને માન આપવાનું પુરેપુરુ નકારી દીધું છે.
પણ બીજાએ જવાબ આપતા એને ખીજાયને કીધું કે, “શું તુ પરમેશ્વરથી પણ બીતો નથી? તુ હોતન ઈ જ સજા ભોગવશો,
તેઓએ બીજા લોકોની હારે શાંતિથી કેમ રેવું એવું નથી જાણયું.
અને પછી મે કોયને બોલતા હાંભળો અને એવુ લાગ્યું; જેમ ઈ અવાજ પરમેશ્વરની રાજગાદીમાંથી આવ્યો હોય, એણે કીધું કે, “હે મારા પરમેશ્વરનાં ચાકરો અને તમે જે એને માન આપો છો, ભલે નાના દરજાના હોવ કે મોટા દરજાના હોવ, પરમેશ્વરની સ્તુતિ કરો.”