17 તેઓએ બીજા લોકોની હારે શાંતિથી કેમ રેવું એવું નથી જાણયું.
કેમ કે, ઈ ફાટક બોવ હાક્ડું અને અઘરૂ છે, ઈ મારગ જે અનંતકાળ જીવનમાં લય જાય છે, અને થોડાક છે, જેઓ એને મેળવે છે.
ઈ જે લોકો મોતની બીકમાં અને આત્મિક અંધારામાં રેય છે, તેઓની ઉપર અંજવાળું કરશે. ઈ આપણને દોરશે જેથી આપડે શાંતિથી રેહુ.
ઈ જ્યાં પણ જાય છે ન્યા વસ્તુઓને નાશ કરી નાખે છે અને પોતાની વાહે દુખ મુકીને જાય છે.
તેઓએ પરમેશ્વરને માન આપવાનું પુરેપુરુ નકારી દીધું છે.
હવે જઈ આપણને વિશ્વાસ દ્વારા પરમેશ્વરની હારે હાસા રાખવામાં આવ્યા છે તો આપણને પરભુ ઈસુ મસીહના દ્વારા પરમેશ્વરની હારે શાંતિ છે.