Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 2:27 - કોલી નવો કરાર

27 દેહથી જે સુન્‍નત વગરના છે તેઓ શાસ્ત્રનું પાલન કરીને, તમને એટલે કે જેની પાહે શાસ્ત્ર અને સુન્‍નત હોવા છતાય શાસ્ત્રનો નકાર કરનારને, શું ગુનેગાર નય ઠરાવે?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 2:27
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ ઈસુએ એને જવાબ દીધો કે, “હમણાં આમ થાવા દયો કેમ કે, આવી રીતે આપડીથી જે પરમેશ્વર કરવા માગે છે ઈ જ પરમાણે આપડે કરી છયી.” તઈ યોહાને ઈસુના કીધા પરમાણે કરયુ.


પછી પરમેશ્વરે એને કાઢીને દાઉદને ઈઝરાયલનાં લોકોનો રાજા બનાવ્યો, જેના વિષે એણે સાક્ષી આપી કે, “મને એક માણસ યિશાઈનો દીકરો દાઉદ મારી ઈચ્છા પરમાણે મળી ગયો, ઈ જ મારી બધીય ઈચ્છાઓને પુરી કરશે.”


બીજાઓ ઉપર પ્રેમ રાખનારો તેઓનું કોયદી ખરાબ કરતો નથી. પ્રેમ કરવામાં આખા શાસ્ત્રનું પાલન થાય છે.


ઈ બતાવે છે કે, પરમેશ્વરનાં નિયમશાસ્ત્ર તેઓના હ્રદયોમાં લખેલુ છે, કેમ કે, તેઓ પોતાનો વિવેક દેખાડે છે કે, આ હાસુ છે કેમ કે, તેઓનો વિસાર કા તો એની ઉપર દોષ લગાડે છે કા તેઓને બતાવે છે કે, ઈ હાસુ કરી રયા છે.


બુદ્ધિ વગરનો શિક્ષક બાળકોને શીખવનાર છે, અને તમને શાસ્ત્રમાં જ્ઞાન અને હાસાય પ્રાપ્ત થયુ છે.


જો તુ શાસ્ત્રને પાળનાર હો, તો સુન્‍નત ફાયદાકારક છે ખરી; પણ જો તું શાસ્ત્રને પાળનારો નો હો, તો ઈ તારી સુન્‍નત, વગર સુન્‍નતની થય જાય છે.


તો, ઈ હાટુ જો, સુન્‍નત વગરનો માણસ શાસ્ત્રની આજ્ઞાઓ પાળે છે, તો શું ઈ સુન્‍નત વગરનો સુન્‍નત વાળો નય ગણાય?


એક હાસો યહુદી ઈ છે જેનુ હૃદય પરમેશ્વરની હારે હાસુ છે. અને હાસી સુન્‍નત ખાલી શાસ્ત્રનું પાલન કરવુ ઈ નથી પણ ઈ હૃદયનું બદલાણ છે જે પરમેશ્વરની આત્મા દ્વારા ઉત્પન થાય છે. આવો માણસ લોકોથી નય, પણ પરમેશ્વર તરફથી પ્રશંસા પામે છે.


કેમ કે, એક જ પરમેશ્વર છે, જે સુન્‍નતને વિશ્વાસથી અને બેસુન્‍નતીને હોતન વિશ્વાસ દ્વારા, પરમેશ્વર તેઓને ન્યાયી ઠરાવે છે.


કે, જેથી આપડામાં, એટલે દેહ પરમાણે નય પણ જે આત્મા પરમાણે હાલે છે, તેઓમાં શાસ્ત્રની જરૂરિયાત પરિપૂર્ણ થાય.


કોયની સુન્‍નત થય છે કા નથી થય, એનાથી કોય ફરક પડતો નથી, ખાલી પરમેશ્વરની આજ્ઞાઓ પાળવી બોવ જરૂરી છે.


જેણે આપણને નવા કરારના ચાકર થાવા લાયક બનાવ્યા છે, આ કરારમાં લખેલુ મુસાના નિયમ પરમાણે નથી, પણ પવિત્ર આત્મા પરમાણે છે, કેમ કે, લખેલુ છે કે, મુસાના નિયમનું પાલન નય કરવાનું પરિણામ મરણ છે, પણ પવિત્ર આત્મા જીવન આપે છે.


કેમ કે, આખુ નિયમશાસ્ત્ર એક જ વચનમાં પુરૂ થાય છે, એટલે કે, “જેમ તમે પોતાના ઉપર પ્રેમ રાખો છો એમ તમારા પડોસી ઉપર પ્રેમ રાખો.”


ઈ હાટુ યાદ રાખો કે, તમે જનમથી બિનયહુદી છો. યહુદીઓ તમને સુન્‍નત કરાવ્યા વગરના માણસો તરીકે ઓળખે છે, અને પોતાને સુન્‍નત કરાવેલ તરીકે ઓળખાવે છે. આ તો દેહિક સુન્‍નતનો નિર્દેશ છે. જેથી વીતેલા વખતમાં તમે કેવા હતા ઈ યાદ કરો!


તને યાદ હશે કે, તુ બાળક હતો ન્યાથી જ તને જુના કરારના પવિત્ર શાસ્ત્રોની વાતુની ખબર છે; તેઓ તને મસીહ ઈસુમાં વિશ્વાસ દ્વારા તારણ મેળવવા હાટુ જ્ઞાન આપી હકે છે.


આપડો વિશ્વાસ છે, જેથી આપડે જાણી છયી કે, પરમેશ્વરનાં વચનથી આખુ જગત બનાવામાં આવ્યું અને જે જોય હકાય છે ઈ દેખાતી વસ્તુઓથી બન્યું નથી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ