Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 2:12 - કોલી નવો કરાર

12 ઈ હાટુ કે, બીજી જાતી જેની પાહે મુસાનો નિયમશાસ્ત્ર નથી ઈ વગર નિયમશાસ્ત્રે પરમેશ્વર દ્વારા દંડ પામશે અને યહુદી, જેઓની પાહે મુસાનો નિયમશાસ્ત્ર છે, એનો દંડ નિયમશાસ્ત્ર પરમાણે થાહે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 2:12
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

વળી હું તમને કવ છું કે, ન્યાયના દિવસે પરમેશ્વર તુર અને સિદોન શહેરને જે સજા દેહે, ઈ કરતાં તમારી સજા ઘણીય વધારે હશે.


વળી હું તમને કવ છું કે, ન્યાયના દિવસે પરમેશ્વર તુર અને સદોમ શહેરને જે સજા દેહે, એની કરતાં તમારી સજા વધારે હશે.


ઈસુએ જવાબ દીધો કે “તને પરમેશ્વરથી અધિકાર નથી દેવામાં આવતો, તો તારો અધિકાર મારી ઉપર નય રય, ઈ હાટુ જેણે મને તારા હાથમાં પકડાવો છે, એનો પાપ વધારે છે.”


ઈ જ ઈસુ જે પરમેશ્વર દ્વારા બનાવેલી યોજના અને પેલાના જ્ઞાનના પરમાણે એને તમારા હાથમાં હોપવામાં આવ્યો. તમે એને ખરાબ લોકોની મદદથી ખીલા ઠોકીને વધસ્થંભે સડાવીને મારી નાખ્યો.


આવા કામો કરનારાઓ મરણને લાયક છે. તેઓ પરમેશ્વરનો નિયમ જાણયા છતાય તેઓ પોતે આવા કામો કરે છે એટલુ જ નય પણ એવા કામ કરનારાઓની વાહ-વાહ કરે છે.


પરમેશ્વર એની ઉપર ગુસ્સો કરે છે જે શાસ્ત્રને પુરી રીતેથી નથી માનતા. અને જ્યાં શાસ્ત્ર જ નથી ન્યા શાસ્ત્રનો કોય ભંગ પણ થાતો નથી.


કેમ કે, જે કામ મુસાનું નિયમશાસ્ત્ર આપડા પાપીલા સ્વભાવને કારણે નબળો થયને નો કરી હકયું, એને પરમેશ્વરે કરયુ એટલે કે, પોતાના જ દીકરાને પાપીલા દેહની હરખામણીમાં અને આપડા પાપોની હાટુ બલિદાન થાવા હાટુ મોકલી દીધો અને પોતાના દીકરાના દેહ દ્વારા પરમેશ્વરે પાપના સામર્થ્યને તોડી દીધું.


નિયમ વગરના લોકો હાટુ નિયમ વગરના માણસ જેવો થ્યો, પરમેશ્વરનાં નિયમ વગર નય પણ મસીહનાં નિયમને આધીન છું.


પણ શાસ્ત્રમાં લખેલુ છે કે, “જે કોય પણ મુસાના શાસ્ત્રમાં બતાવેલા બધાય નિયમોને દરેક વખતે નથી માનતા, પરમેશ્વરનો હરાપ એની ઉપર હોય છે,” ઈ હાટુ ઈ બધાય લોકો ઉપર હરાપ આવી ગયો છે, જે શાસ્ત્રનું અનુસરણ કરીને પરમેશ્વરની હામેં ન્યાયી ઠરાવ હાટુ કોશિશ કરે છે કેમ કે, કોય પણ દરેક વખતે ઈ નિયમની સોપડીનું પુરી રીતે પાલન નથી કરી હકતા.


પણ શાસ્ત્ર આપણને દેખાડે છે કે, આપડે બધાય પાપી છયી. જેથી પરમેશ્વરે જે વાયદો કરયો છે તો ઈ લોકોને આપી હકાય જે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરે છે.


કેમ કે, જે કોય બધાય નિયમનુ પાલન કરે છે, પણ જો એક નિયમને તોડે છે, તો ઈ બધીય વાતોમાં ગુનેગાર ઠરાવામા આયશે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ