Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 2:1 - કોલી નવો કરાર

1 ક્દાસ તમે એવુ વિસારો છો કે, તમે એવા લોકોની ઉપર ગુનો લગાડી હકતા હોવ, પણ તુ જે બીજાની ઉપર ગુનો લગાડ છો, તુ કોય બહાનુ કાઢી હકય નય કેમ કે, જે વાતોમાં તુ બીજા ઉપર ગુનો લગાડ છો, ઈજ વાતમાં પોતાની જાતને પણ ગુનેગાર ઠેરાવ છો, ઈ હાટુ કે, તુ જે ગુનો લગાડ છો, પોતે ઈજ કામ કર છો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 2:1
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ ઈસુએ એને કીધું કે, “હે માણસ, કોયે મને તમારા બાધણા વિષે ન્યાય કરનારો ઠરાવ્યો નથી જે લોકોની મિલકત વિષે છે!”


પછી માલિકે એને કીધુ કે, “અરે ભુંડા ચાકર, તારી જ વાણી તારો પોતાનો ન્યાય કરશે; હું બોવ કડક માણસ છું; અને જ્યાં મે રાખ્યું નથી, ઈ હું ઉપાડી જાણું છું, અને જ્યાં મે વાવ્યુ નથી, એને હું લણી જાણું છું, એમ તુ જાણતો હતો;


કોયનો ન્યાય કરવો નય, જેથી તમારો પણ ન્યાય કરવામા આવે નય, કોયને ગુનેગાર ઠરાવવો નય, તો કોય તમને ગુનેગાર ઠરાયશે નય, માફ કરો એટલે તમને માફ કરાહે.


જે વિશ્વાસ તને છે ઈ તારા પોતાના પરમેશ્વરની હામે રાખ. પોતાને જે વ્યાજબી લાગે છે, ઈ બાબતમાં જે પોતાને ગુનેગાર માનતો નથી ઈ આશીર્વાદિત છે.


અને અમે જાણી છયી કે, પરમેશ્વર પોતાના ન્યાયમાં, એવા દરેક માણસને દંડ દેહે જે આવા ભુંડા કામો કરે છે.


અને તુ જે એવા-એવા કામ કરનારા ઉપર ગુનો લગાડ છો, અને પોતે જ એવા કામ કર છો, શું એમ હમજસો કે, તુ પરમેશ્વરનાં દંડની આજ્ઞાથી બસી જાય?


તો અમે શું કય હકી છયી? શું આપડે યહુદીઓ બિનયહુદીઓથી વધારે હારા છયી? નય! કોયદી નય! કેમ કે, આપડે યહુદીઓ અને ગ્રીકો બેય ઉપર આ ગુનો લગાડી સુક્યા છયી કે, ઈ બધાય પાપની તાકાતને આધીન છે


પણ ભલા માણસ, તુ વળી કોણ છો કે, પરમેશ્વરને હામે સવાલ કરશો? તે મને આવુ કેમ બનાવ્યું? આવુ ગારાનું વાસણ પોતાના બનાવનારને કય હકે નય.


ઈ હાટુ જ્યાં હુધી પરભુ પાછો નો આવે ન્યા હુથી કોયનો ન્યાય કરવો નય, ઈ સોખી રીતે બધાય વિસારો બતાયશે જે લોકોની પાહે છે જેના વિષે કોય બીજા નથી જાણતા. ઈ તે હેતુને પરગટ કરશે જે પરમેશ્વરનાં હ્રદયમાં છે.


અરે બાય, તું તારા ધણીનો તારણ કરય કે નય, ઈ તું કય રીતે જાણી હકે? અરે માણસ, તું તારી બાયડીને કય રીતે બસાવય, ઈ તું કય રીતે જાણી હકે?


પણ હે મૂરખ માણસ, તુ ખરેખર આ નથી ઈચ્છતો કે, હું તને આ સાબિત કરું કે, ભલા કામો કરયા વગર વિશ્વાસ નકામો છે.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, એક-બીજાની નિંદા કરવી નય, જે પોતાના વિશ્વાસી ભાઈની નિંદા કરે છે કા પોતાના વિશ્વાસી ભાઈ ઉપર આરોપ લગાડે છે, ઈ નિયમની નિંદા કરે છે, અને નિયમની ઉપર નિંદા લગાડે છે. જો તુ નિયમશાસ્ત્રની નિંદા કરે છે તો તુ નિયમશાસ્ત્ર ઉપર હાલનારો નથી પણ એની ઉપર એવો આરોપ લગાડે છે જેમ કે, તુ નિયમશાસ્ત્રનો ન્યાય કરનાર છો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ