Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 16:13 - કોલી નવો કરાર

13 રૂફસને જે પરભુમાં ગમાડેલો છે અને એની માં જે મારી હાટુ પણ એક માં ની જેમ છે, બેયને સલામ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 16:13
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ રીતે જે છેલ્લા છે તેઓ પેલા થાહે, અને જેઓ પેલા છે તેઓ છેલ્લા થાહે.


જઈ તેઓ શહેરથી બારે જાતા હતાં, તો કુરેન ગામનો સિમોન નામનો એક માણસ ગામડામાંથી યરુશાલેમ શહેરમાં આવતો હતો, અને ઈ એલેકઝાંડર અને રૂફસનો બાપ હતો સિપાયોએ એને હુકમ કરયો કે, ઈ વધસ્થંભ ઉપાડીને ઈ જગ્યા હુધી લય જાય જ્યાં તેઓ ઈસુને વધસ્થંભે જડવામાં આયશે.


કેમ કે, જે કોય પરમેશ્વરની મરજી મુજબ કરશે ઈજ મારો ભાઈ અને મારી બેન અને મારી માં છે.”


તમે મને નથી ગમાડયો, પણ મે તમને ગમાડીયા છે, અને તમને મોકલ્યા છે જેથી તમે જયને ફળો આપો, અને તમારા ફળ સદાય રેય. જેથી તમે મારા નામથી બાપની પાહે જે કાય માગો ઈ તમને આપે.


પછી ઈસુએ ચેલાને કીધું કે, “જો આ તારી માં છે.” અને ઈ વખતે ઈ ચેલા, મરિયમને પોતાના ઘરે લય ગયા.


ત્રુફેનાબેન અને ત્રુફોસાબેનને જે પરભુમાં મેનત કરે છે, એને સલામ, વાલી પેર્સિસબેનને જેણે પરભુમાં બોવ મેનત કરી, એને સલામ.


આસુંક્રિતસ અને ફલેગોન અને હેર્મેસ, પાત્રોબાસ, હર્માસ અને એની હારોહારના વિશ્વાસુ ભાઈઓને સલામ કેજો.


જેમ કે, જગતની સૃષ્ટિની શરૂઆત પેલા જ મસીહની હારે આપડી એકતાના કારણે પરમેશ્વરે આપણને પોતાના થાવા હાટુ ગમાંડ્યા. જેથી આપડે એના પ્રેમમાં પવિત્ર અને દોષ વગરના થય હકી.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમારે સદાય તમારા હાટુ પરમેશ્વરનો આભાર માનવો જોયી કેમ કે, પરમેશ્વરે જગત બનાવ્યા પેલા જ તમને ગમાડી લીધા હતા, જેથી તમે હાસાય ઉપર વિશ્વાસ કરીને પવિત્ર આત્મા દ્વારા પવિત્ર બનીને તારણ મેળવો.


અને પોતાનાથી વધારે ઉમરની બાયુને માં હમજીને, અને પોતાનાથી નાની ઉમરની બાયુને બહેન હંમજીને પવિત્ર હૃદયથી હંમજાવ.


હું, મંડળીનો વડવો યોહાન આ પત્રને પરમેશ્વર દ્વારા ગમાડેલી ઈ બાય અને એના સંતાનોને લખી રયો છું, જેઓને હું મસીહમાં હાસો પ્રેમ કરું છું અને ખાલી હુ જ નય પણ તેઓ બધાય લોકો પણ પ્રેમ રાખે છે, જે હાસાયને ઓળખે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ