Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 16:11 - કોલી નવો કરાર

11 મારા યહુદી ભાઈ હેરોદીયાને સલામ કેજો. નાર્કીસસના પરિવારને જે લોકો મસીહી છે, એને પણ સલામ કેજો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 16:11
4 ပူးပေါင်းရင်းမြစ်များ  

ત્રુફેનાબેન અને ત્રુફોસાબેનને જે પરભુમાં મેનત કરે છે, એને સલામ, વાલી પેર્સિસબેનને જેણે પરભુમાં બોવ મેનત કરી, એને સલામ.


તિમોથી મારો સાથીદાર અને લુકિયસ અને યાસોન અને સોસીપાતર મારા સાથી યહુદી લોકો, તેઓ તમને સલામ કેય છે.


આન્દ્રોનિક્સ અને જુનિયાસને જે મારા સાથી યહુદી છે અને જે મારી હારે કેદ થયા હતાં અને ગમાડેલા ચેલાઓ એને હારી રીતે ઓળખે છે અને મારાથી પેલા મસીહના ચેલા બન્યા હતા. તેઓને મારા સલામ.


કેમ કે, મારા ભાઈઓને બડલે, એટલે દેહના સબંધમાં મારા હગા સબંધીને બડલે હું પોતે જ હરાપિત થયને મસીહથી તરછોડાય જાવ, જાણે કે, એવી મને ઈચ્છા થાય છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ