23 પણ હવે, આ વિસ્તારમાં મે જે લોકોએ મસીહના વિષે નથી હાંભળ્યું, તેઓએ પણ હારા હમાસાર હંભળાવાનું કામ પુરું કરી દીધુ છે અને ઘણાય વરહથી મને તમારી પાહે આવવાની ઈચ્છા છે.
જઈ આ વાતો થય ગય તો પાઉલે મકદોનિયા અને અખાયા પરદશોના વિશ્વાસી લોકોને મળ્યા પછી, યરુશાલેમ શહેરમાં જાવાનો નિર્ણય કરયો, અને કીધું કે, “ન્યા ગયા પછી રોમ શહેરમાં પણ જાવું જરૂરી છે.”