22 ઈ જ કારણથી તમારી પાહે આવવામાં મને આટલી બધીવાર લાગી છે.
પણ યોહાને એને રોકવા હાટુ આ કીધુ કે, “મારે તો તમારી પાહેથી જળદીક્ષા લેવી જોયી, તું શું મારી પાહે આવો છો?”
હે વિશ્વાસી ભાઈઓ અને બહેનો હું ઈચ્છું છું કે, તમે જાણી લ્યો કે, મે ઘણીય બધીવાર તમારી પાહે આવવાની ઈચ્છા રાખી કે, જેમ મે બિનયહુદીઓ વસે મસીહની હાટુ ચેલા બનાવ્યા, એવી જ રીતે તમારામા પણ બને, પણ હજી હુધી રોકાય ગયો.