11 પાછુ, હે બધાય બિનયહુદીઓ પરભુની મહિમા કરો અને બધાય લોકો એનુ ભજન કરે.
યશાયા આગમભાખીયાએ લખેલુ છે; “યિશાઈનું મુળ આયશે, એને બિનયહુદી લોકો ઉપર રાજ્ય કરવાને ઉભો કરવામા આયશે, અને એની ઉપર બિનયહુદી લોકો આશા રાખશે.”