Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 14:22 - કોલી નવો કરાર

22 જે વિશ્વાસ તને છે ઈ તારા પોતાના પરમેશ્વરની હામે રાખ. પોતાને જે વ્યાજબી લાગે છે, ઈ બાબતમાં જે પોતાને ગુનેગાર માનતો નથી ઈ આશીર્વાદિત છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 14:22
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

એનાથી હું પોતે કોશિશ કરું છું કે, પરમેશ્વર અને માણસની નજરમાં મારૂ મન સદાય નિરદોષ રેય.


હું જાણુ છું અને પરભુ ઈસુ તરફથી મને પુરી ખાતરી થય છે કે, કોય પણ ખાવાની વસ્તુ જાતે અશુદ્ધ નથી, જો કોય માણસ એમ માંને કે, અમુક ખાવાની વસ્તુ અશુદ્ધ છે, તો ઈ ખાવાની વસ્તુ એની હાટુ અશુદ્ધ બની જાય છે.


કેમ કે, એકને વિશ્વાસ છે કે, જે કાય પણ ખાવુ હારું છે, પણ જે માણસ વિશ્વાસમા નબળો છે, ઈ ખાલી શાક-બકાલું જ ખાય છે.


પણ જેને જેની વિષે શંકા રે છે; ઈ જો ઈ ખાય છે તો ઈ અપરાધી ઠરે છે, કેમ કે, ઈ વિશ્વાસથી ખાતો નથી; અને જે વિશ્વાસથી નથી ઈ બધુય તો પાપ છે.


કોયના મનમા અમુક દિવસ બીજા દીવસો કરતાં વધુ ખાસ છે. વળી, બીજા કેટલાકને મનમા બધાય દિવસો હરખા છે, દરેકને પોતાના મનમા પુરી ખાતરી કરી લેવી.


ક્દાસ તમે એવુ વિસારો છો કે, તમે એવા લોકોની ઉપર ગુનો લગાડી હકતા હોવ, પણ તુ જે બીજાની ઉપર ગુનો લગાડ છો, તુ કોય બહાનુ કાઢી હકય નય કેમ કે, જે વાતોમાં તુ બીજા ઉપર ગુનો લગાડ છો, ઈજ વાતમાં પોતાની જાતને પણ ગુનેગાર ઠેરાવ છો, ઈ હાટુ કે, તુ જે ગુનો લગાડ છો, પોતે ઈજ કામ કર છો.


અને જે હું કરું છું એને નથી ઓળખતો, કેમ કે, જે હું ઈચ્છું છું ઈ નથી કરતો, પણ જેને હું ધિક્કારુ છું, ઈજ કરું છું.


હું કેવો દુખી માણસ છું! મને આ મોતના દેહથી કોણ છોડાયશે?


પણ બધાય માણસોમાં એવું જ્ઞાન નથી; કેટલાક લોકોને હજી હુંધી મૂર્તિની ઓળખાણ હોવાથી એનું સડાવેલું નીવેદ ઈ ખાય છે. અને તેઓનું હૃદય નિર્દોષ હોવાથી ભ્રષ્ટ થાય છે.


કેમ કે આપણે પોતાની બુદ્ધિની આ સાક્ષી ઉપર અભિમાન કરી છયી, જે જગતના લોકોમાં બોવ વધારે કરીને તમારી વસમાં, આપડુ વર્તન પરમેશ્વર તરફથી પવિત્રતા અને હાસાય પરમાણે હતું, જે માણસના જ્ઞાન પરમાણે નથી પણ પરમેશ્વરની કૃપાની હારે હતું.


મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જો કોય વિશ્વાસુ પાપમાં પકડાય જાય છે, તો તમે જે આત્મા દ્વારા આગેવાની કરતાં જાવ છો, નમ્રતાથી એને હાસા મારગ ઉપર પાછો લય આવો અને સાવધાન રયો ક્યાક તમે પોતે જ પાપ કરવા હાટુ ભોળવાઈ નો જાવ.


તમારામા જ્ઞાની અને હમજદાર કોણ છે? એવુ હોય તો એને એક હારું જીવન જીવીને દેખાડવું જોયી. અને આ નમ્રતાથી હારા કામો કરીને દેખાડો જે તમારા જ્ઞાન દ્વારા આવે છે.


હે વાલા મિત્રો, જો આપડુ મન આપણને દોષિતનો ઠરાવે, તો આપણને પરમેશ્વરની પ્રત્યે આપણને હિંમત થાય છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ