Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 13:5 - કોલી નવો કરાર

5 એથી તમારે પરમેશ્વરની આધીન થાવાનુ છે ઈ હાટુથી નય કે, તમે સજાથી બસી જાવ પણ ઈ હાટુ કે, તમારો અંતરઆત્મા હારો રેય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 13:5
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

એનાથી હું પોતે કોશિશ કરું છું કે, પરમેશ્વર અને માણસની નજરમાં મારૂ મન સદાય નિરદોષ રેય.


અધિકારીઓ ફરજ નિભાવવામાં પરમેશ્વરની હાટુ કામ કરે છે. એથી તમારે કરવેરા ભરવા જોયી.


તમે અમારી હાટુ પ્રાર્થના કરતાં રયો, કેમ કે આપડી બુદ્ધિ ઉત્તમ છે; એવું આપણને ખબર છે, અને આપડે સદાય બધીય બાબતોમાં હારી રીતે રેવાની ઈચ્છા રાખી છયી.


કેમ કે, જો આપડે દુખ સહન કરી છયી તોય પણ આપડી કોય ભૂલ નો હોય, પણ આપડે ખાલી ઈ હાટુ સહન કરી છયી કેમ કે, આપડે પરમેશ્વરનાં વિષે વિસારી છયી, તો પરમેશ્વર આપડીથી રાજી થાય છે.


તમારી બુદ્ધિ પણ સોખી રાખો, જેથી જે વાતો વિષે તમારી બદનામી થાય છે ઈ વિષે જે મસીહમા તમારા હારા વર્તનનુ અપમાન કરે છે, તેઓ શરમાહે. છતાય નમ્રતાથી આવું કરો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ