Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 13:10 - કોલી નવો કરાર

10 બીજાઓ ઉપર પ્રેમ રાખનારો તેઓનું કોયદી ખરાબ કરતો નથી. પ્રેમ કરવામાં આખા શાસ્ત્રનું પાલન થાય છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 13:10
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ કારણે જે કાય તમે ઈચ્છો છો કે, બીજા માણસો તમારી હારે હારો વેવાર કરે, તો તમે પણ તેઓની હારે હારો વેવાર કરો; કેમ કે, નિયમ અને આગમભાખીયાઓનું શિક્ષણ ઈ જ છે.


હું તમને એક નવી આજ્ઞા દવ છું કે, એકબીજા હારે પ્રેમ કરો, જેવી રીતે મે તમારી ઉપર પ્રેમ રાખ્યો છે, એવી જ રીતે તમે પણ એકબીજા હારે પ્રેમ રાખો.


એક-બીજા ઉપર પ્રેમ રાખવો એની સિવાય બીજુ કોય દેણું નો કરો, કેમ કે, જે કોય બીજા ઉપર પ્રેમ રાખે છે, એણે નિયમનું પુરે-પુરું પાલન કરયુ છે.


કેમ કે, આખુ નિયમશાસ્ત્ર એક જ વચનમાં પુરૂ થાય છે, એટલે કે, “જેમ તમે પોતાના ઉપર પ્રેમ રાખો છો એમ તમારા પડોસી ઉપર પ્રેમ રાખો.”


જો તમે શાસ્ત્રમા લખેલી આ ખાસ મહત્વના નિયમને પાળો છો, “તો તમે પોતાના પાડોહીથી એવી રીતે પ્રેમ કરો, જેવી રીતે તમે પોતાની જાત ઉપર પ્રેમ કરો છો,” તો તમે ઘણુય હારું કરો છો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ