4 પણ પરમેશ્વરે એલિયાને કીધું, મારી પોતાની હાટુ હાત હજાર માણસોને રાખી મુક્યા છે, જેઓએ બઆલની મૂર્તિની પુજા નથી કરી.