35 કા કોયે પેલા પરમેશ્વરને કાય આપ્યુ, કે, ઈ એને બદલામાં પાછુ આપવામાં આવે?
જે મારૂ છે, ઈ શું મને મારી મરજી પરમાણે વાપરવાનો અધિકાર નથી? કેમ કે, હું બીજાઓને હાટુ દયાળુ શું ઈ હાટુ તારે ઈર્ષા નો કરવી જોયી.
કોયે પણ તમને બીજાની કરતાં વધારે મહત્વનું નથી આપ્યુ! તમને આપેલી દરેક વસ્તુઓ પરમેશ્વર દ્વારા આપેલી છે. તો તમને અભિમાન કરવાનો કોય અધિકાર નથી.