Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 11:32 - કોલી નવો કરાર

32 આમ બધીય માણસ જાતને પરમેશ્વરે આજ્ઞા નો માનવાના બંધનમાં મુકી છે; જેથી બધીય માણસજાત પ્રત્યે ઈ દયા દેખાડે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 11:32
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ સાક્ષીની જેમ અંજવાળા વિષે બતાવવા આવ્યો, જેથી બધાય લોકો એની દ્વારા વિશ્વાસ કરે.


અને જઈ હું ધરતી ઉપરથી લય લેવામાં આવય તઈ હું બધાયને મારી પાહે લય લેય.”


ઈજ પરમાણે તમને દયા મળી છે, એથી યહુદીઓ આજ્ઞા નો માનનારા થયા છે; જેથી તમને હોતન દયા મળે.


એટલે પરમેશ્વરનું ન્યાયીપણું જે મસીહ ઈસુ ઉપરનાં વિશ્વાસ દ્વારા બધાય વિશ્વાસ કરનારાઓની હાટુ છે ઈ; કેમ કે, એમા કાય પણ ફેરફાર નથી.


તો અમે શું કય હકી છયી? શું આપડે યહુદીઓ બિનયહુદીઓથી વધારે હારા છયી? નય! કોયદી નય! કેમ કે, આપડે યહુદીઓ અને ગ્રીકો બેય ઉપર આ ગુનો લગાડી સુક્યા છયી કે, ઈ બધાય પાપની તાકાતને આધીન છે


કેમ કે, જેમ એક માણસના આજ્ઞા નો પાળવાથી બોવ બધાય લોકો પાપી ઠરયા, એમ જ એક માણસના આજ્ઞા પાળવાથી બોવ બધાય લોકો પરમેશ્વરની હારે હાસા ઠરશે.


પણ શાસ્ત્ર આપણને દેખાડે છે કે, આપડે બધાય પાપી છયી. જેથી પરમેશ્વરે જે વાયદો કરયો છે તો ઈ લોકોને આપી હકાય જે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરે છે.


પણ એનાથી પેલા કે, મસીહ આવ્યો અને અમે એની ઉપર વિશ્વાસ કરી હકી, આપડે યહુદીઓને જેલખાનામાં બંધ કરવામાં આવ્યા હતા અને મસીહના આવવા હુધી કેદીઓની જેમ શાસ્ત્ર દ્વારા આપડી રખેવાળી કરવામાં આવી. નિયમશાસ્ત્રએ આપણને કેદીઓની જેમ રાખ્યા હતા જ્યાં હુધી કે, પરમેશ્વરે આપણને મસીહ દેખાડ્યો નય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ