Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 11:31 - કોલી નવો કરાર

31 ઈજ પરમાણે તમને દયા મળી છે, એથી યહુદીઓ આજ્ઞા નો માનનારા થયા છે; જેથી તમને હોતન દયા મળે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 11:31
5 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ બધાયે ઈ સંદેશાને માન્યો નય; કેમ કે, યશાયા આગમભાખીયો કેય છે કે, હે પરભુ અમારા સંદેશા ઉપર કોણે વિશ્વાસ કરયો છે?


કેમ કે, જો તેઓનો નકાર થાવાથી માણસ જગતનું પરમેશ્વર હારે સમાધાન થયુ, તો તેઓનો સ્વીકાર થાવાથી મોતમાંથી જીવન સિવાય બીજુ શું થાહે?


કેમ કે, મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે પોતાને બુદ્ધિમાન નો હમજો, ઈ હાટુ મારી ઈચ્છા નથી કે, આ ભેદ વિષે તમે અજાણ્યા રયો કે, બિનયહુદીઓની સંપૂર્ણતા અંદર આવે ન્યા હુધી ઈઝરાયલ દેશને કઠીનતા થય છે.


ભૂતકાળમાં તમે બિનયહુદીઓ પરમેશ્વરની આજ્ઞા નો માનનારા હતાં; પણ અત્યારે યહૂદીઓની આજ્ઞા નો માનવાને કારણે તમે દયા પામ્યા છો.


આમ બધીય માણસ જાતને પરમેશ્વરે આજ્ઞા નો માનવાના બંધનમાં મુકી છે; જેથી બધીય માણસજાત પ્રત્યે ઈ દયા દેખાડે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ