3 તેઓએ કીધું કે, હે પરભુ, તેઓએ તારા આગમભાખીયાઓને મારી નાખ્યા, અને તારી વેદીઓનો નાશ કરી નાખ્યો, અને હું જ એકલો બસી ગયો છું, અને તારી ઉપર વિશ્વાસ કરું છું અને તેઓ મને મારી નાખવા માગે છે.