Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 11:27 - કોલી નવો કરાર

27 અને જેમ પરમેશ્વર કેય છે કે, હું તેઓના પાપને દુર કરય, તઈ તેઓની હારે મારો કરાર પુરો થાહે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 11:27
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

બીજે દિવસે યોહાન પોતાની પાહે ઈસુને આવતો જોયને કેય છે કે, જુવો પરમેશ્વરનાં ઘેટાનું બસ્સુ પોતે બલી થયને જગતનું પાપ આઘુ કરે છે.


“પરભુ કેય છે કે, આવનાર દિવસોમાં તેઓની હારે હું આ કરાર કરય; હું મારા નિયમ તેઓના હૃદયમાં લખય અને તેઓના મનમાં મુકય.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ