Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 11:24 - કોલી નવો કરાર

24 જો તમે જંગલી જૈતુન ઝાડની ડાળખીઓના જેવા છો, અને ઉજેરવામાં આવેલ હારા જૈતુન ઝાડની હારે તમને પ્રકૃતિ વિરુધ ભેળવવામાં આવ્યા છે. યહુદીઓ આ ઉજરેલા ઝાડની ડાળખીઓ જેમ છે. પરમેશ્વરની હાટુ ઈ અસલ ડાળખીઓને તેમના પોતાના જૈતુન ઝાડમાં કલમ કરવાનું કામ કેટલું હેલ્લું છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 11:24
4 ပူးပေါင်းရင်းမြစ်များ  

જો યહુદીઓ પોતાના અવિશ્વાસને દુર કરે તો એને અસલ જગ્યાએ પાછા લગાડવામાં આયશે. કેમ કે, પરમેશ્વર એને ફરીથી કલમરૂપે જોડવા સમર્થ છે.


કેમ કે, મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે પોતાને બુદ્ધિમાન નો હમજો, ઈ હાટુ મારી ઈચ્છા નથી કે, આ ભેદ વિષે તમે અજાણ્યા રયો કે, બિનયહુદીઓની સંપૂર્ણતા અંદર આવે ન્યા હુધી ઈઝરાયલ દેશને કઠીનતા થય છે.


ભૂતકાળમાં તમે બિનયહુદીઓ પરમેશ્વરની આજ્ઞા નો માનનારા હતાં; પણ અત્યારે યહૂદીઓની આજ્ઞા નો માનવાને કારણે તમે દયા પામ્યા છો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ