રોમનોને પત્ર 11:16 - કોલી નવો કરાર16 ધરવાની રોટલીનું પેલું બટકુ પરમેશ્વરને અપાયેલું હોય તો આખી રોટલીનો પુરો કણેકણ પવિત્ર છે એમ જ જો ઝાડનાં મુળયા ધરેલા હોય તો ડાળ્યું પણ પવિત્ર છે. အခန်းကိုကြည့်ပါ။ |
આ ઈ છે જે બાયુના સમાગમથી આઘા રયને પોતાને સોખ્ખા રાખ્યા, જેથી કુવારા છે આ ઈ જ છે કે જ્યાં ક્યાય ઘેટાનુ બસુ જાય છે ન્યા ઈ એની પાછળ જાય છે તેઓ ઈ છે જેઓ પૃથ્વી ઉપરની બધીય માણસ જાતમાથી નોખા થયા છે જેમ કે, લોકો પોતાની ઉપજમાથી પેલુ ફળ પરમેશ્વરને આપે છે ઈ જ રીતે તેઓ પણ પરમેશ્વર અને ઘેટાના બસાને પેલા અર્પણની જેમ આપ્યા છે.