Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 11:11 - કોલી નવો કરાર

11 તઈ હું કવ છું કે, શું તેઓને પાપની ઠોકર લાગી કે, તેઓ પડી ગયા નય! કોયદી નય! પણ તેઓની આજ્ઞા નો માનનારા બિનયહુદીઓને તારણ મળ્યુ, જેથી ઈઝરાયલ દેશનાઓને ઈર્ષા થાય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 11:11
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

માલીક આયશે અને ખેડુતોનો નાશ કરશે, અને દ્રાક્ષાવાડી બીજાઓને હોપશે. લોકોએ આ હાંભળીને કીધું કે, “પરમેશ્વર આવું નો કરવું જોયી.”


જઈ પાઉલ અને બર્નાબાસ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી નીકળતા હતાં, તઈ કેટલાક લોકો તેઓને વિનવણી કરવા લાગયા કે, આગળના વિશ્રામવારના દિવસે અમારે આ વાતો પાછી હંભળવી છે.


પણ જઈ યહુદી લોકો પાઉલનો વિરોધ અને એની નિન્દા કરવા લાગ્યા, તો એણે પોતાના લુગડા ધૂડમાં જાટકીને એને કીધું કે, “પરમેશ્વરનાં સંદેશાને ગ્રહણ નો કરવાને લીધે તમે પોતે જ ઈ દંડને હાટુ જવાબદાર છો, જે તમને પરમેશ્વર તરફથી મળશે, પણ હું તો હત્યા કરનારો અપરાધી છું અને હવે હું જયને બિનયહુદી લોકોની વચમાં પરમેશ્વરનાં સંદેશનો પરસાર કરય.”


પાછુ હું પુછુ છું કે, શું ઈઝરાયલ દેશના લોકો જાણતા નોતા? પેલા મુસાએ કીધું કે, જેઓ પ્રજા નથી એવા લોકો ઉપર હું તમારામા ઈર્ષા ઉભી કરય; અણહમજુ પ્રજા ઉપર હું તમારામા ગુસ્સો ઉભો કરય.


ઈ હાટુ હું પુછુ છું, શું પરમેશ્વરે પોતાના લોકોને નકારી દીધા? નય! કોયદી નય! હું હોતન ઈઝરાયલ દેશનો છું, ઈબ્રાહિમનો વંશ અને બિન્યામીનના કુળમાંથી છું


હવે જો પાપથી તેઓનું ઠેય ખાવુ માણસ જગતને મિલકતરૂપ થયુ છે અને તેઓનું નુકશાન બિનયહુદીઓને મિલકતરૂપ થયુ છે, તો તેઓની સંપૂર્ણતા ઘણીય વધારે સંપતિરૂપ થાહે!


જેથી કોય પણ રીતે મારા સાથી યહુદીઓમાંથી ઈર્ષા કરાવીને તેઓમાંથી કોય એકનુ તારણ કરાવી હકુ.


ઈજ પરમાણે તમને દયા મળી છે, એથી યહુદીઓ આજ્ઞા નો માનનારા થયા છે; જેથી તમને હોતન દયા મળે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ