Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 10:14 - કોલી નવો કરાર

14 પણ જેની ઉપર તેઓએ વિશ્વાસ કરયો નથી, એને તેઓ કેવી રીતે વિનવણી કરી હકે? વળી જેની વિષે તેઓએ હાંભળ્યું નથી, એની ઉપર તેઓ કેવી રીતે વિશ્વાસ કરી હકે? વળી પરચારક વગર તેઓ કેવી રીતે હાંભળી હકે?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 10:14
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

એણે તેઓને કીધુ કે, “તમે પણ મારી દ્રાક્ષાવાડીમાં જાવ, અને કામ કરો.”


પણ આ ઈ હાટુ લખેલુ છે કે, જેથી તમે વિશ્વાસ કરો કે, ઈસુ મસીહ જ પરમેશ્વરનો દીકરો છે અને એની ઉપર વિશ્વાસ કરીને એના નામથી તમને જીવન મળે.


એણે જવાબ દીધો કે, “ગુરુ, મને બતાય કે, આયા પરમેશ્વરનો દીકરો કોણ છે? જેથી હું એની ઉપર વિશ્વાસ કરી હકુ.”


અને એણે એને કીધું કે, “શું તમે વિશ્વાસ કરતી વખતે પવિત્ર આત્મા પામ્યો?” તેઓએ એને કીધું કે, “અમે તો પવિત્ર આત્માની ચર્ચા પણ નથી હાંભળી.”


એણે કીધું કે, “મને કોય હમજાવે ઈ વિના હું કેવી રીતે હંમજી હકુ?” અને એણે ફિલિપને વિનવણી કરી કે, તુ રથમાં સડીને મારી પાહે બેહય? તઈ ઈ રથમાં સડીને બેઠો.


મસીહ દ્વારા અમને કૃપા અને ગમાડેલો ચેલો એવું પદ મળ્યું છે કે, એના નામના કારણે બધીય જાતિના લોકો મસીહ ઉપર વિશ્વાસ કરે અને એની આજ્ઞાનું પાલન કરે.


અને મસીહે આવીને, બીજી જાતિઓ તમને, જે પરમેશ્વરથી છેટા હતા અને યહુદીઓને જે એની પાહે હતા. બેયને શાંતિના હારા હમાસાર હંભળાવા.


જે કાય તમે ઈસુ મસીહના વિષે હાંભળ્યું છે અને જે કાય તમારા શિક્ષકોએ તમને શીખવ્યું છે, ઈ ખાતરીથી એનો હાસો સંદેશો છે.


ઈ વખતમાં પરભુએ મને સામર્થ આપીને અને મારી મદદ કરી, જેથી હું ઈસુ મસીહની વિષે હારા હમાસારનો પરચાર હારી રીતેથી કરવાને લાયક થય હકુ, અને બિનયહુદીઓના બધાય લોકો હાંભળી હકે. અને એણે મને ભૂખા સિંહના મોઢામાંથી બસવાની જેમ મોતથી મને બસાવ્યો.


હવે ખરા વખતે, પરમેશ્વરે આ હારા હમાસારને આપડી હામે પરગટ કરી અને આપડે એનો પરચાર બધાયની વસે કરી છયી. પરમેશ્વર આપડા તારનારે આ આજ્ઞા આપતા મને જવાબદારી આપી કે, એની હાટુ આ કામ કરૂ.


પણ વિશ્વાસ વગર પરમેશ્વરને રાજી કરી હકાય નય, કેમ કે પરમેશ્વરની પાહે જે આવે છે એને એવો વિશ્વાસ કરવો જોયી કે, પરમેશ્વર છે અને જે એને ખંતથી ગોતે છે, તેઓને ઈ એનું ફળ આપે છે.


અને વિશ્વાસથી કરેલી પ્રાર્થનાથી માંદાઓનો બસાવ થાહે અને પરભુ એને ફરીથી હાજો કરશે, જો એને પાપ પણ કરયુ હોય, તો પરમેશ્વર એને માફ કરશે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ