31 બુદ્ધિવગરના અને વિશ્વાસઘાતી, સામાન્ય લાગણી વગરના અને દયા વગરના હતા.
ઈસુએ ચેલાઓને પુછયું કે, “શુ તમે ઈ નથી જાણતા?”
ઈસુએ ચેલાઓને પુછયું કે, “શુ તમે ઈ નથી જાણતા? જે આપણને બારેથી ખોરાક ખાવામાં આવે છે, ઈ આપણને પરમેશ્વરની હામે અશુદ્ધ ઠરાવતો નથી.
એવો એક પણ માણસ નથી જે ખરેખર હમજતો હોય કે, શું હાસુ છે. કોય પણ પરમેશ્વરને જાણવા નથી માંગતો.
દયા નો કરનારા, માફ નો કરનારા, આરોપ લગાડનારા, પોતાની ઈચ્છા ઉપર કાબુ નો રાખનારા, કઠોર મનવાળા, હારા કામનો વિરોધ કરનારા,