રોમનોને પત્ર 1:27 - કોલી નવો કરાર27 ઈજ રીતે માણસોએ પણ બાયડીઓની હારે હુવાનુ બંધ કરી દીધુ અને એક-બીજા પ્રત્યે ભુંડી ઈચ્છાથી બળવા મંડીયા, અને માણસ બીજા માણસની હારે શરમ વગરના કામ કરીને ઈ પરકારે ઈ પોતાના દેહમાં પોતાની કરેલી ભૂલોની લાયક સજા ભોગવે છે. အခန်းကိုကြည့်ပါ။ |