Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 9:18 - કોલી નવો કરાર

18 આ ત્રણેય મહામારીઓએ જેમ કે, ઘોડાના મોઢામાથી નીકળનારી આગ, ધુવાડો અને ગંધક હતા. બધાય માણસોના ત્રીજા ભાગનાને મારી નાખ્યા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 9:18
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

પછી ત્રીજા સ્વર્ગદુતે રણશિંગડું વગાડયુ, અને એક મોટો તારો જે મસાલની જેમ હળગતો હતો, આભથી તુટો જે નદીઓ અને પાણીના ઝરાઓ ઉપર પડયો.


ઈ તારાનુ નામ કડવો છે, એની લીધે ઈ બધુય પાણી જ્યાં ઈ પડયુ કડવુ થય ગયુ અને ઘણાય લોકોના મોત થય ગયા કેમ કે, પાણી કડવુ થય ગયુ હતુ.


પછી સોથા સ્વર્ગદુતે રણશિંગડું વગાડુ, તઈ સુરજનો ત્રીજો ભાગ, અને સાંદાનો ત્રીજો ભાગ અને તારાઓના ત્રીજા ભાગ હારે કાક ભટકાણુ, જેથી એનો ત્રીજો ભાગ અંધકારરૂપ થયો. દિવસનો ત્રીજો ભાગ અને રાતનો ત્રીજો ભાગ અંજવાળા વગરનો થય ગયો.


પેલા સ્વર્ગદુતે પોતાનુ રણશિગડું વગાડુ, તરત લોહી ભળેલો ખુબ જાજો કરાનો વરસાદ અને આગ પૃથ્વી ઉપર પડયા, એને લીધે પૃથ્વીનો ત્રીજો ભાગ બળી ગયો અને ત્રીજા ભાગના ઝાડ બળી ગયા અને બધુય લીલું ખડ હોતન બળી ગયુ


પછી બીજા સ્વર્ગદુતે રણશિંગડું વગાડયુ, તો એક મોટો હળગતો ડુંઘરો દરીયામા પડી ગયો, એના લીધે દરીયાનો ત્રીજો ભાગ લોહીવાળો થય ગયો.


જેથી દરીયામા રેનારી ત્રીજા ભાગની માછલીઓ અને બીજા જીવતા પ્રાણી હોતન મરી ગયા, એણે દરિયાના ત્રીજા ભાગના વહાણોનો પણ નાશ કરી દીધો.


ઈ હાટુ તઈ ઈ સ્યારેય દુતોને ખોલી નાખવામાં આવ્યા ઈ પેલાથી જ તૈયાર હતાં અને એને કેવામાં આવું હતું કે, આ વખતે, આ દિવસે, આ મયને, અને આ વરહ હાટુ રાહ જોવે અને હવે ઈ આવી ગયો હતો એને જગતના ત્રીજા ભાગના લોકોને મારવાના હતા.


ઈ ધોડા અને એની ઉપર બેહેલા જે મને દર્શનમાં તેઓ એવી રીતે દેખાતા હતાં એની છાતીની રક્ષા કરનારા બખતર આગની જેવા લાલ આસો વાદળી અને ગંધકની જેવા પીળા હતાં, ઘોડાઓના માથા સિંહોના માથા જેવા લાગતા હતા. એના મોઢામાંથી આગ, ધુવાડો, અને ગંધક નીકળી રયાતા.


ઘોડાની તાકાત એના મોઢા અને એની પુછડીની અંદર હતી, એની પુછડી એરુના માથા જેવી હતી, જેનાથી ઈ માણસોને ઘાવ આપતા હતા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ