Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 9:10 - કોલી નવો કરાર

10 એને વીંછીની જેમ પુછડુ અને ડંખ હતાં, એને પોતાની પુછડીના ડંખથી પાચ મયના હુધી લોકોને નુકશાન આપવાની તાકાત હતી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 9:10
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

કા ઈંડુ માગે તો એને વિછી આપશો?


ઘોડાની તાકાત એના મોઢા અને એની પુછડીની અંદર હતી, એની પુછડી એરુના માથા જેવી હતી, જેનાથી ઈ માણસોને ઘાવ આપતા હતા.


ઈ ધુવાડામાંથી પૃથ્વી ઉપર ટીડડા નીકળા અને પરમેશ્વરે એને વીંછીની જેમ લોકોને ડંખમારવાની તાકાત આપી.


પરમેશ્વરે ટીડડાઓને માણસોને મારવાની રજા નોતી દીધી, એને ખાલી પાસ મયના હુધી પીડા દેવાની રજા આપી હતી, ઈ ટીડડાના ડંખમારવાની પીડા વીંછીના ડંખમારવાની પીડાની જેવી હતી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ