Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 7:4 - કોલી નવો કરાર

4 જઈ સ્વર્ગદુતોએ નિશાની કરવાનું પુરું કરી લીધું, તો કોકે મને બતાવું કે, ઈ લોકો જેના માથા ઉપર સ્વર્ગદુતોએ પરમેશ્વરની મુદ્રાથી નિશાની કરી છે તેઓની સંખ્યા 144,000 હતી, આ લોકો ઈઝરાયલ દેશના બધાય કુળોમાના હતાં.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 7:4
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુએ તેઓને કીધુ કે, હું તમને હાસુ કહું છું, કે જઈ નવી ઉત્પતિમાં માણસનો દીકરો પોતાના મહિમાના રાજ્યાસન ઉપર બેયશે, તઈ તમે, મારી વાહે આવનારા, ઈઝરાયલ દેશના બારે કુળનો ન્યાય કરતાં બાર રાજ્યાસન ઉપર બેહશો.


ઈ પછી ચાકરે એને કીધું કે, “માલિકે મને જેમ કરવાનું કીધું, એમ જ કરયુ; છતાં હજી માણસો હાટુ જગ્યાઓ છે.”


જેથી મારા રાજ્યમાં તમે મારી હારે મેજ ઉપર ખાહો-પીહો અને તમે ઈઝરાયલ દેશના બાર કુળોનો ન્યાય કરવા, રાજ્યાસન ઉપર બેહશો.


આ વાયદાને પુરો કરવાની આશા રાખીને, આપડા બાર કુળના લોકો પોતાના હાસા મનથી રાત-દિવસ પરમેશ્વરનુ ભજન કરતાં આવ્યા છે, હે રાજા, આ જ આશાનાં કારણે યહુદી લોકો મારા ઉપર આરોપ લગાડે છે.


અને યશાયા આગમભાખીયા ઈઝરાયેલના લોકોના વિષે હાંક મારીને કેય છે, જો કે, ઈઝરાયલ દેશના લોકોની સંખ્યા દરિયાની રેતીના કણ જેટલી હોય, તોય એમાંથી થોડાક જ તારણ પામશે.


આ પત્ર હું પરમેશ્વર અને પરભુ ઈસુ મસીહનો ગમાડેલો ચેલો યાકુબ યહુદી બાર કુળોને લખી રયો છું; જે જગત ભરમાં વિખેરાય છે, ઈ બારેય કુળોને મારા સલામ.


એની પછી, મે કાક બીજુ જોયું, મે સિયોન ડુંઘરાની ટોસ ઉપર ઘેટાના બસ્સાને ઉભેલો જોયો, એની હારે એના 1,44000 લોકો હતાં, એના માથા ઉપર ઘેટાના બસ્સાનુ નામ અને એના બાપનું નામ લખેલુ હતું.


1,44000 લોકો એક નવું ગીત ગાય રયા હતાં, જઈ ઈ રાજગાદી, સ્યાર જીવતા પ્રાણીઓ, અને વડીલોની હામે ઉભા હતાં. ખાલી 1,44000 લોકો, જેને ઘેટાના બસ્સાએ પૃથ્વીના લોકોની વસ્સેથી છોડાવ્યા હતાં, ઈ ગીતને શીખી હકતા હતાં. કોય બીજા ઈ ગીતને શીખી હકતા નોતા.


દરેક કુળમાથી બાર હજાર લોકો ઉપર સ્વર્ગદુતોએ મુદ્રાઓ લગાડી, જેમાં યહુદા કુળમાથી 12,000 ઉપર, રૂબેનના કુળમાથી 12,000 ઉપર, ગાદના કુળમાથી 12,000 ઉપર,


ન્યા ઘોડેસવાર સિપાયોની એક બોવ મોટી ફોજ ભેગી થય, જેની ગણતરી મે 20 કરોડ હાંભળી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ