15 પરિણામ દ્વારા, પૃથ્વીના બધાય લોકો, જેમા રાજા, પ્રધાનો, સરદારો, માલદારો, શૂરવીરો, દરેક ગુલામ અને જે ગુલામ નથી એવા લોકો ડુંઘરાઓની ગુફાઓ અને ખડકોની વસે જયને હતાણા,
જગત તેઓને રેવા હાટુ લાયક નોતું, તેઓ વગડાઓ અને ડુંધરાઓ, ગુફાઓમાં, અને જમીનના ભોયરાઓમાં ભટકતા ફરયા.
ન્યા ફરીથી કોય દીવો નય હળગે. ફરીથી કોય દિવસ વર અને એની કન્યાની ખુશીનો અવાજ નય આવે. પરમેશ્વર તમારા શહેરનો નાશ કરી નાખશે કેમ કે, તામારાં વેપારી જગતમાં બધાયથી મહાન માણસો હતા. તમે બધાય મંડળીના લોકોને દગો દેવા હાટુ મેલી વિદ્યાનો ઉપયોગ કરયો.