Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 4:7 - કોલી નવો કરાર

7 પેલુ જીવતા પ્રાણી સિંહની જેવું દેખાતું હતું અને બીજુ પ્રાણી વાછડા હોય એવુ હતું, ત્રીજા પ્રાણીનું મોઢું માણસ જેવું હતું, અને સોથુ પ્રાણી ઉડતા ગરુડ જેવું હતું.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 4:7
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

વિશ્વાસી ભાઈઓ અને બહેનો, આ બાબતોની વિષે એક બાળકની જેમ વિસારવાનું બંધ કરો, જઈ ઈ ખરાબની વાતો આવે છે તઈ બાળકોની જેમ નિર્દોષ રયો, અને આ રીતેની બાબતોને હંમજવામાં હમજુ થાવ.


એની પછી, રાજગાદીની હામે કાક હતું જો કે બરફની જેમ સોખા કાસથી બનેલા દરીયા જેવું દેખાતું હતું, અને આ મોટી રાજગાદી ઈ બધાયની એકદમ વસે હતી અને એની સ્યારેય બાજુ મે સ્યાર જીવતા પ્રાણીઓ જોયા, જેની આગળ-પાછળ બોવજ આખું હતી.


જઈ ઘેટાના બસ્સાએ મુદ્રાઓ ખોલી, તઈ મે બીજા જીવતા પ્રાણીને આ કેતા હાંભળ્યું, “આવો.”


જઈ ઘેટાના બસ્સાએ ત્રીજી મુદ્રા ખોલી, તો મે ત્રીજા જીવતા પ્રાણીને આ કેતા હાંભળ્યું કે, “આવો.” અને તઈ મે જોયું કે, એક કાળો ઘોડો બારે નીકળો, એની ઉપર બેઠેલાના હાથમાં એક ત્રાજવાની જોડ હતી.


અને જઈ ઘેટાના બસ્સાએ સોથી મુદ્રા ખોલી, તઈ સોથા જીવતા પ્રાણીને મે આ કેતા હાંભળ્યું કે, “આવો.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ