Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 3:13 - કોલી નવો કરાર

13 જે હાંભળવા માગે છે, તેઓ હાંભળી લેય કે પરમેશ્વરનો આત્મા મંડળીને શું કેય છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 3:13
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

જે મારી વાતુ હાંભળી હકતા હોય, ઈ કાન દયને ધ્યાનથી હાંભળે અને હમજે.


જે મારી વાતો હાંભળી હકતા હોય, ઈ કાન દયને ધ્યાનથી હાંભળે અને હમજે.”


અને ઈસુએ તેઓને કીધુ કે, જે મારી વાતુ હાંભળી હકતા હોય, ઈ કાન દયને ધ્યાનથી હાંભળે અને હમજે.


જો તમારી હાંભળવાની ઈચ્છા હોય તો હાંભળો.”


અને બીજા બી હારી જમીનમાં પડયા, ઈ ઉગયા, એને હો ગણા ફળ દીધા. ઈ વાતો કેતા એણે મોટી રાડ પાડીને કીધું કે, “જે મારી વાતો હાંભળી હકતા હોય, ઈ કાન દયને ધ્યાનથી હાંભળે અને હમજે.”


જે કોય પણ મારા સંદેશાને હમજવા માગે છે, ઈ એવી વાતુને ધ્યાનથી હાંભળે જે પરમેશ્વરનો આત્મા મંડળીઓને કેય છે, બધાય લોકો જે ભૂંડાઈને હરાવી દેય છે, ઈ કોયદી બીજીવાર નય મરે.”


જે કોય પણ મારા સંદેશાને હમજવા માગે છે, એને આ સંદેશાને ધ્યાનથી હાંભળવો જોયી, જે પરમેશ્વરની આત્મા મંડળીને કેય છે, સંદેશો આ છે કે, હું ઈ લોકોને જે વિજય મેળવે છે એને સ્વર્ગના બગીસામાથી ઈ ઝાડના ફળ ખાવાની રજા આપય, જે અનંતજીવન દેય છે.


જે હાંભળવા માગે છે, તેઓ હાંભળી લેય કે પરમેશ્વરનો આત્મા મંડળીને શું કેય છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ