26 અને જગતની દરેક જાતિના લોકો જગતનો બધોય ગૌરવ અને મિલકતને ઈ શહેરમાં લીયાયશે.
ઈ શહેરનુ અજવાળુ જગતમાં રેનારા બધીય જાતિના લોકોને અજવાળુ આપે છે અને પૃથ્વીના બધાય રાજા પોત પોતાની માલ મિલકતને પરમેશ્વર અને ઘેટાના બસાને મહિમા આપવા હાટુ શહેરમાં લીયાયશે.