20 પાસમા પાયાનો પાણો ગોમેદ હતો, છઠ્ઠો અકીક, સાતમો તૃણમણિ, આઠમો પિરોજ, નવમો પોખરાજ, દસમો લહણીયો, અગિયારમો શનિ, અને બારમો પાયો યાકુત પાણાથી શણગારવામા આવ્યો હતો.
વળી બપોરે લગભગ બાર વાગે અને ત્રણ વાગ્યાની આજુબાજુ, એણે બારે જયને એમ જ કરયુ.
અને ઈ જે રાજગાદી ઉપર બેઠો હતો ઈ કિંમતી પાણાની જેવો દેખાતો હતો. જેને અકીક અને માણેક પાણા કેવાય છે ઈ રાજગાદીની સ્યારેય બાજુ એક મેઘધનુષ હતું અને ઈ જોવામાં સમકતો લીલા નીલમ પાણાની જેવો દેખાતો હતો.