19 ઈ શહેરના પાયાને જુદા-જુદા કિંમતી પાણાથી શણગારેલુ હતુ, પેલા પાયાને યાસપિસ પાણાથી, બીજા નીલમ પાણાથી, ત્રીજો માણેક પાણાથી, ચોથો લીલમ પાણાથી,
યરુશાલેમ શહેર પરમેશ્વર તરફથી મળનારા તેજ અજવાળાથી સમકી રયુ હતું અને એનુ અજવાળુ કિંમતી રાતા મણીના જેવું અને કાસની જેવું સોખ્ખુ હતું.
અને ઈ જે રાજગાદી ઉપર બેઠો હતો ઈ કિંમતી પાણાની જેવો દેખાતો હતો. જેને અકીક અને માણેક પાણા કેવાય છે ઈ રાજગાદીની સ્યારેય બાજુ એક મેઘધનુષ હતું અને ઈ જોવામાં સમકતો લીલા નીલમ પાણાની જેવો દેખાતો હતો.