પ્રકટીકરણ 19:8 - કોલી નવો કરાર8 પરમેશ્વરે એને સોખા સમકદાર મખમલથી બનેલા લુગડા પેરવા હાટુ દીધા છે; ઈ મખમલી લુગડા પરમેશ્વરનાં લોકોના ન્યાયપણાના કામ દેખાડે છે. အခန်းကိုကြည့်ပါ။ |
અને પછી હાત સ્વર્ગદુત જેને છેલ્લી હાત આફતોને લયને જાણ્યુ હતુ, તઈ તેઓ મંદિરથી બારે નીકળા, તેઓ શુદ્ધ, સમકદાર ધોળા લુગડા પેરેલા હતાં અને એની છાતીની સ્યારેય બાજુ હોનાની પટ્ટીઓ પણ હતી. પછી સ્યાર જીવતા પ્રાણીઓમાથી એકે દરેક સ્વર્ગદુતને પરમેશ્વર તરફથી જે સદાય જીવતા છે, ભયાનક ગુસ્સાથી ભરેલા એક-એક હોનાના પ્યાલા આપ્યા.