Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 19:5 - કોલી નવો કરાર

5 અને પછી મે કોયને બોલતા હાંભળો અને એવુ લાગ્યું; જેમ ઈ અવાજ પરમેશ્વરની રાજગાદીમાંથી આવ્યો હોય, એણે કીધું કે, “હે મારા પરમેશ્વરનાં ચાકરો અને તમે જે એને માન આપો છો, ભલે નાના દરજાના હોવ કે મોટા દરજાના હોવ, પરમેશ્વરની સ્તુતિ કરો.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 19:5
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

બીજા હિંસક પશુએ મામુલી અને વિશેષ, ગરીબ અને રૂપીયાવાળા અને ગુલામ અને જે ગુલામ નોતા એટલે કે, બધાય લોકોને મજબુર કરયા કે તેઓ પેલા પશુનુ નામ પોતાના જમણા હાથ ઉપર કા પોતાના માથા ઉપર છપાવે.


હાતમા સ્વર્ગદુતે પ્યાલાની વસ્તુ હવા ઉપર રેડી દીધી, અને મંદિરની રાજગાદીમાંથી આ મોટો અવાજ થ્યો, “પુરું થય ગયુ”


આવો અને રાજાઓ, સિપાય આગેવાનો, શુરવીર સિપાયો, ઘોડા અને એની ઉપર બેહનારાના મરેલા દેહના માસ ખાવ, તમે હરેક પરકારના મરેલા લોકોનુ માસ ખાય હકો છો. એટલે કે, ગુલામ અને જે ગુલામ નથી, મોટા અને નાના બેયનો.


અને મે મરેલા લોકોને ઈ રાજગાદી હામે ઉભેલા જોયા એટલે ઈ જે મહત્વના છે અને મહત્વ વગરના છે ઈ લોકો જે દરિયામાં ડૂબીને મરયા હતાં અને કબરોના બધાય મરેલા લોકો, અને ઈ બધાય લોકો અધોલોક જગ્યાએ હતાં ઈ બધાય ઈ રાજગાદી હામે ઉભા હતાં, ઈ સોપડી ખોલવામાં આવી જેમાં ઈ લોકોના નામ લખેલા હતાં, જેની પાહે ઈ જીવન હતું જેનો કોય અંત નથી. ઈ સોપડી પણ ખોલવામાં આવી જેમાં લોકોએ જે કાય કરયુ હતું ઈ લખવામાં આવ્યું હતું અને દરેકે જે કાય કરયુ હતું ઈ પરમાણે એનો ન્યાય કરવામા આવ્યો, જે ઈ સોપડીમા લખવામાં આવ્યું હતું.


ઈ હાટુજ તેઓ પરમેશ્વરની રાજગાદીની હામે ઉભા છે, અને તેઓ દરેક વખતે રાત-દિવસ પરમેશ્વરનાં મંદિરમાં એનુ ભજન કરે છે, અને જે રાજગાદી ઉપર બેહે છે, એની વસે રેહે અને એની દેખરેખ કરશે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ