13 એણે લોહીમાં ડુબાડેલુ લુગડુ પેરયુ છે, અને એનુ નામ “પરમેશ્વરનુ વચન” છે.
આ આખા જગતની શરૂઆત પેલા શબ્દ હતો, જે શબ્દ પરમેશ્વરની હારે હતો, અને ઈ શબ્દ પરમેશ્વર હતો.
અને ઈ શબ્દ એક માણસ બન્યો; અને કૃપા અને હાસથી પુરી રીતે થયને, પોતાની વસે એણે વસવાટ કરયો, અને બાપનો એકનો એક દીકરાને મહિમામાં અમે જોયો.
આપડે તમને જીવનના વચન વિષે લખી રયા છયી, જે જગતના શરુઆતથી છે જેને અમે હાંભળ્યું છે, અમે પોતાની આંખોથી જોયું છે, અને અમે ધ્યાનથી નિરખુ છે, અને અમે એને અમારા હાથોથી અડયા છયી.
અને આ સાક્ષી દેનારા ત્રણ છે,
પરમેશ્વરે દ્રાક્ષોને શહેરની બારે દ્રાક્ષારસના કુંડમાં નીસવી અને લોહી બાર આવ્યું! લોય એક ધારરૂપે વહેવડાણુ એટલું ઉસુ કે, ઈ ઘોડાની લાગામો હુધી પુગી ગ્યુ અને ત્રણસો કિલોમીટર હુધીના વિસ્તારમા ફેલાય ગ્યુ.