Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 18:9 - કોલી નવો કરાર

9 અને પૂથ્વીના રાજા જેઓએ એની હારે છીનાળવા અને દેહિક ઈચ્છાઓ પુરી કરી, જઈ ઈ શહેરના હળગતા ધુવાડાને જોહે તઈ તેઓ એની હાટુ રોહે અને હોગ કરશે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 18:9
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ જુવાન રંડાયેલી બાયુના નામ યાદીમાં લખવા નય, કેમ કે, જઈ તેઓને લગન કરવાની ઈચ્છા થાય તઈ તેઓ મસીહની સેવાથી આઘી થયને લગન કરે છે.


એને પીડાદેનારી આગનો ધુવાડો સદાય હાટુ ઉપરની બાજુએ ઉઠશે. પરમેશ્વર એને સતત રાત-દિ પીડા દેહે. આ ઈ લોકોની હારે થાહે જે પેલા હિંસક પશુ અને એની મૂર્તિનું ભજન કરે છે કા જે એના નામને એની ઉપર લખવાની છૂટ આપે છે.


પૃથ્વીના રાજાઓએ એની હારે છીનાળુ અને મૂર્તિપૂજક રૂપે કામ કરયુ છે. પૃથ્વીના લોકોએ હોતન એવી રીતે છીનાળુ કરયુ. આ એવુ હતું; જેમ કે એણે દ્રાક્ષારસ પીધો હોય જે એણે એને દીધો.”


અને જઈ તેઓ ઈ આગથી નિકળનારા ધુવાડાને જોહે, જે શહેરને હળગાવતી હતી, તઈ તેઓને રાડ નાખીને, કેહે કે, “આ મહાન શહેરના જેવું કોય બીજુ શહેર નથી.”


પછી કોકે સ્વર્ગથી કીધુ કે, “હે સ્વર્ગમા રેનારા, બાબિલ શહેરની હારે જે થયુ છે એની ઉપર રાજી થા! તમે જે પરમેશ્વરનાં લોકો છો, જેમા ગમાડેલા ચેલાઓ અને આગમભાખીયાઓ હારે છે, રાજી થાવ. તમારે રાજી થાવુ જોયી; પરમેશ્વરે ઈ લોકોને વ્યાજબી સજા આપી છે કેમ કે, તેઓએ તમારી વિરુધ બોવ જ ખરાબ કામ કરયુ છે.”


આ ઈ કારણે થાહે કેમ કે, ઈ બાયે જે બાબીલોન શહેર છે, દરેક રાજ્યોના બધાય લોકોને ઈ દ્રાક્ષારસ પીધો છે જે એની મૂર્તિઓનુ ભજન છે, આખી પૃથ્વીના રાજા એના ભુંડા કામોમા ભેગા છે. પૃથ્વીના વેપારીઓ ઈ બાયની વૈભવી વસ્તુઓની ઈચ્છાના લીધે ધનવાન થય ગયા છે.


તુ એને નક્કી વધારે પીડા અને દુખ દેવડાવય જે એના મોજ-શોખના જીવન અને એના પાપ હાટુ અભિમાન બરાબર છે. એણે પોતાને કીધું કે, “હું એક રાણીની જેમ લોકો ઉપર રાજ કરય, હું કાય રંડાયેલ નથી અને હું દુખનો અનુભવ નથી કરતી.”


ફરીથી બીજીવાર રાડ નાખીને ગાવાનો અવાજ આવ્યો કે, “હાલેલુયા, બાબિલોનનો નાશ કરનારા આગથી નીકળતો ધુવાડો કોયદી ધગધગતો બંધ નય થાય.”


એટલે હું એને બોવ બીમાર કરય, હું ઈ લોકોને પણ જે એની જેવા છીનાળવા કરે છે, બોવજ પીડાવા દેય, જો ઈ આવું કરવાનું બંધ નથી કરતી જે ઈ કરે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ