Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 18:7 - કોલી નવો કરાર

7 તુ એને નક્કી વધારે પીડા અને દુખ દેવડાવય જે એના મોજ-શોખના જીવન અને એના પાપ હાટુ અભિમાન બરાબર છે. એણે પોતાને કીધું કે, “હું એક રાણીની જેમ લોકો ઉપર રાજ કરય, હું કાય રંડાયેલ નથી અને હું દુખનો અનુભવ નથી કરતી.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 18:7
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ જુવાન રંડાયેલી બાયુના નામ યાદીમાં લખવા નય, કેમ કે, જઈ તેઓને લગન કરવાની ઈચ્છા થાય તઈ તેઓ મસીહની સેવાથી આઘી થયને લગન કરે છે.


આ ઈ કારણે થાહે કેમ કે, ઈ બાયે જે બાબીલોન શહેર છે, દરેક રાજ્યોના બધાય લોકોને ઈ દ્રાક્ષારસ પીધો છે જે એની મૂર્તિઓનુ ભજન છે, આખી પૃથ્વીના રાજા એના ભુંડા કામોમા ભેગા છે. પૃથ્વીના વેપારીઓ ઈ બાયની વૈભવી વસ્તુઓની ઈચ્છાના લીધે ધનવાન થય ગયા છે.


અને પૂથ્વીના રાજા જેઓએ એની હારે છીનાળવા અને દેહિક ઈચ્છાઓ પુરી કરી, જઈ ઈ શહેરના હળગતા ધુવાડાને જોહે તઈ તેઓ એની હાટુ રોહે અને હોગ કરશે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ