પ્રકટીકરણ 18:22 - કોલી નવો કરાર22 તમારા શહેરમાં હવે પછી કોય વીણા વગાડનારા, ગાનારા, વાહળી વગાડનારા કે રણશિંગડું વગડવાનો હાદ નય હંભળાય. ન્યા વસ્તુ બનવા હાટુ કોય પણ કુશળ કારીગર નય દેખાય. ન્યા મિલોમા ફરીથી કોયદી ઘંટીઓમા અનાજ દળવા હાટુ લોકો નય હોય. အခန်းကိုကြည့်ပါ။ |