પ્રકટીકરણ 18:18 - કોલી નવો કરાર18 અને જઈ તેઓ ઈ આગથી નિકળનારા ધુવાડાને જોહે, જે શહેરને હળગાવતી હતી, તઈ તેઓને રાડ નાખીને, કેહે કે, “આ મહાન શહેરના જેવું કોય બીજુ શહેર નથી.” အခန်းကိုကြည့်ပါ။ |
પરિણામ સ્વરૂપે મહાન શહેર બાબિલોન ત્રણ ટુકડામા વેસાય ગયું અને આખા જગતના બધાય શહેર નાશ થય ગયા કેમ કે, પરમેશ્વરે આ પુરું કરૂ જેવુ એણે બેબિલોનના લોકોને દંડના વિષે વાયદો કરયો હતો. આથી પરમેશ્વર તરફથી કડક દંડ દેવામા આયશે, આ એવુ જ થાહે; જેમ તેઓએ પાણી નાખ્યા વગરનો દ્રાક્ષારસ પીય લીધો હોય. જેને પરમેશ્વરે પોતે ઈ પ્યાલાને રેડયો છે, જે એના ગુસ્સાને બતાવે છે.