Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 18:14 - કોલી નવો કરાર

14 ઈ એને કેહે કે, “જે બધીય વસ્તુઓને જેને તુ ગમાડતી હતી ઈ હવે નથી, ઈ બધીય ભીની સુંગધિત વસ્તુઓ જે તને ગમતી હતી, ઈ બધીય વસ્તુઓ જેને તુ તારા દેહને સુંદર બનવવા હાટુ ઉપયોગમા લેતી હતી, ઈ બધીય ખોવાય ગય, ઈ હવે મળતી નથી.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 18:14
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

તો તમે શું જોવા ગયા હતાં? શું કિંમતી લુગડા પેરેલા માણસને? તેઓ તો રજવાડામાં રેય છે.


પણ પરમેશ્વરે ઈ માણસને કીધું કે, “અરે મૂરખ! આજે રાતે તારું મોત થાહે, તો ઈ તારી જાત હાટુ ભેગી કરેલી વસ્તુઓ કોની થાહે?”


પણ ઈબ્રાહિમે એને કીધું કે, દીકરા યાદ કર, જઈ તુ જીવતો હતો, તઈ તારી પાહે હરખાય હતી, પણ લાજરસના જીવનમાં તો બધુય જ ખરાબ હતું, પણ હવે લાજરસ આયા દિલાસો પામે છે, અને તુ પીડા ભોગવે છે.


જેમ તેઓ ખરાબ વસ્તુઓની ઈચ્છા રાખનારા હતાં એવાં આપડે નો થાયી, ઈ હાટુ આ વાતુ આપડી હાટુ સેતવણી હતી,


તમે લાલસ રાખો છો, પણ તમને કાય મળતું નથી, ઈ હાટુ તમે ખૂન કરવા તૈયાર છો અને લોભ કરો છો પણ તમને કાય મળતું નથી ઈ હાટુ તમે બાધોશો અને બાધણું કરો છો, ઈ હાટુ તમને કાય મળતું નથી કેમ કે, તમે પરમેશ્વરથી માગતા નથી.


અને તજ, તેજાના, ધૂપ, અત્તર, લોબાન, દ્રાક્ષારસ, તેલ, મેદો, દાણા એમ જ ઢોર-ઢાકર, ઘેટા, ઘોડા, રથો, ચાકરો એમ જ માણસોના જીવ તેઓનો માલ-સામાન હતો.


આ વસ્તુઓના વેપારી જે એનીથી રૂપીયાવાળા થય ગયા હતાં, એની પીડાની બીકના મારા આઘા ઉભા રયને રોહે અને હોગ કરતાં કેહે કે,


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ