પ્રકટીકરણ 18:12 - કોલી નવો કરાર12 એનો માલ ઘણાય પરકારનો હતો, એમા હોનું, ચાંદી, હીરા અને મોતી હતા. એમા ખુબ સરસ લુગડા હતાં જે મોઘા લુગડા સમકતા લાલ અને રીંગણી કાપડથી બનાવ્યા હતાં એમા સુંગધી લાકડાથી બનેલી વસ્તુઓ, હાથીના દાંતથી બનેલી વસ્તુઓ હતી, અને બીજી વસ્તુઓ હતી જે મોંઘા લાકડા, પીતળ, લોઢું, અને આરસ પાણાથી બનેલી હતી. အခန်းကိုကြည့်ပါ။ |