પ્રકટીકરણ 18:10 - કોલી નવો કરાર10 અને એની પીડાની બીકના મારા તેઓ બોવ છેટા ઉભા રેયને કેહે કે, “હે મોટા શહેર બાબિલોન! હે દ્રઢ નગર, હાય! હાય! પરમેશ્વરનો ન્યાય તારી ઉપર અસાનક આવી ગયો છે.” အခန်းကိုကြည့်ပါ။ |
પરિણામ સ્વરૂપે મહાન શહેર બાબિલોન ત્રણ ટુકડામા વેસાય ગયું અને આખા જગતના બધાય શહેર નાશ થય ગયા કેમ કે, પરમેશ્વરે આ પુરું કરૂ જેવુ એણે બેબિલોનના લોકોને દંડના વિષે વાયદો કરયો હતો. આથી પરમેશ્વર તરફથી કડક દંડ દેવામા આયશે, આ એવુ જ થાહે; જેમ તેઓએ પાણી નાખ્યા વગરનો દ્રાક્ષારસ પીય લીધો હોય. જેને પરમેશ્વરે પોતે ઈ પ્યાલાને રેડયો છે, જે એના ગુસ્સાને બતાવે છે.